રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
સ્થિતિ જેમાં અપેક્ષિત ન ઘટવાથી કે અવમાનના થવાથી સર્જાતી ઉગ્રતા. માણસ સારાસારનો વિવેક ખોઈ ક્રોધમાં ન કરવાનું કરી બેસે છે. કથાપ્રવાહમાં ક્રોધને કારણે અણધાર્યો વળાંક આણી શકાય છે.