Famous Gujarati Ghazals on Krishna Lila | RekhtaGujarati

કૃષ્ણ લીલા પર ગઝલો

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા

રચિત ચમત્કારો. જેમાં બાળવયે યમુના નદીમાં વસતા કાળી નાગનું દમન, વાંસળીના સૂરે વ્રજની ગોપીઓને ઘેલું લગાડી રાસ રમવું, મહાભારતના યુદ્ધ વચાળે અર્જુનને વિષાદ થતાં ઈશ્વરના અવતાર તરીકે પોતાનું વિરાટ દર્શન કરાવવું વગેરે જેવા અનેક પ્રસંગોનો સમાવેશ થાય છે.

.....વધુ વાંચો