ખુશ્બુ પર ગઝલો
સુગંધ. પ્રણયકથાઓમાં
પ્રિયપાત્રની ઉપસ્થિતિના આણંદના વર્ણનમાં ખુશ્બુ કે સુગંધ પાત્ર અનુભવતું હોય છે. અન્ય દેખીતો ઉલ્લેખ રસોઈ સંબંધિત લખાણોમાં જોવા મળે છે. આદિલ મન્સૂરીની ગઝલના એક શેરની પંક્તિ પરથી જેનું શીર્ષક રાખવામાં આવ્યું હતું એ અરવિંદ જોશી દિગ્દર્શિત અને અભિનીત ‘એની સુગંધનો દરિયો’ ગુજરાતી રંગભૂમિનું એક સફળ વ્યાવસાયિક નાટક હતું.