રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોખુમારી પર છંદોબદ્ધ કાવ્ય
સત્તા, શક્તિ કે અન્ય
કોઈ પણ પ્રકારના સામર્થ્યનો ગર્વ જે આંખોમાં અને ચહેરાના હાવભાવમાં પ્રતિબિંબિત થતો હોય. લોકસાહિત્યમાં રાજપૂતો, યોદ્ધા, વીર અને પરાક્રમીઓના વર્ણનમાં ખુમારી અચૂક હોય છે. એ સિવાય પ્રણયની ખુમારીનું પણ આલેખન થાય છે.