ખિસ્સું પર અછાંદસ
પહેરવેશમાં કાપડનો ટુકડો
જોડી કલમ, છુટ્ટા પૈસા, પૈસાનું પાકીટ, હાથરૂમાલ ઇત્યાદિ વસ્તુઓ રાખવા માટે બનાવેલ વ્યવસ્થા. ‘ખિસ્સા’ શબ્દનો અર્થવિસ્તાર સાહિત્ય અને લોકબોલીમાં આર્થિક ક્ષમતા સૂચવવા માટે થતો આવ્યો છે. જેમકે અમુક વસ્તુ તેના ‘ખિસ્સાને પોષાય’ એવી નહોતી.