રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
વસંત ખીલી ઊઠી. ચારે બાજુ ફૂલો જ ફૂલો. બગીચો લીલોછમ બની ગયો. રાજાજી જોઈને ખુશ થઈ ગયા. તેમણે હુક્મ કરી દીધો : ‘આ ખીલેલો બગીચો ખીલેલો જ રહેવો જોઈએ. એક ફૂલ ઓછું થવું જોઈએ નહિ.’ ફૂલોને સાચવવા સેના ગોઠવાઈ ગઈ. પણ સેના શું કરે? સાંજ પડે