ખાલીપો પર અછાંદસ
અભાવ. કશુંક ન હોવાનો
ભાવ. કશુંક ખૂટતું હોવાની બેચેની. સાહિત્યમાં પાત્રની એકલતા, સ્વજન કે પ્રિયજનની ગેરહાજરીથી થતી ખાલીપણાની લાગણી માટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે.