ખાબોચિયું પર લોકગીતો
પાણીથી ભરેલો નાનો ખાડો.
ક્ષેત્રના સીમિતપણાને દર્શાવવા ‘ખાબોચિયા જેવડું ગામ’ કે ખાબોચિયા જેવડું મેદાન જેવા શબ્દપ્રયોગ થતાં હોય છે. સાહિત્યમાં જ્યારે પાત્રનું અનુભવ વિશ્વ સ્થાન ફેર બાદ વિશાળ ફલક પર વિસ્તરે ત્યારે રૂપક અલંકાર તરીકે ખાબોચિયાની સરખામણી થતી હોય છે. ઉદાહરણ તરીકે : ‘ખાબોચિયા જેવા ગામમાં માંડ પહેરણ સીવતો સુરેશ શહેર આવી બે વરસમાં તો ઉસ્તાદ દરજી બની ગયો હતો...’