રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકંસાર પર ગીત
ઘઉંના જાડા લોટ અને ગોળના
મિશ્રણથી બનતું મિષ્ટાન્ન. આપણા લોકવ્યવહારમાં શુભ પ્રસંગે કંસાર બનાવવાની પરંપરા છે, ખાસ કરીને વિવાહ જોડ્યાના નિર્ણય લેવાતા શુકન રૂપે કંસાર બનાવી એ નિર્ણય ઉજવવાતો હોય છે. આથી વાર્તાઓ અને નવલકથાઓમાં વિવાહ જોડ્યાની વાત સાંકેતિક રીતે ‘કંસાર મૂકવાના’ પ્રસ્તાવ તરીકે સૂચવાતી આવી છે.