રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકામણ પર ગીત
વશીકરણ, મોહિની લગાડવી
તે. નવલકથાઓ અને વાર્તાઓમાં પ્રેમકથાઓમાં અન્યોન્યથી આકર્ષિત થયેલા પાત્રો માટે ‘કામણ થયું’ એમ લખાય છે. સાહિત્યમાં કામણ વ્યક્તિ ઉપરાંત શહેરનું, ગામનું, કોઈ વિશેષ કામનું, ખાસ સ્થળનું કે ખાસ વસ્તુનું પણ થતું હોય છે.