Famous Gujarati Geet on Kamal | RekhtaGujarati

કમળ પર ગીત

પાણીમાં, બહુધા તળાવમાં

ઊછરતી વેલ પર થતું ફૂલ. હિન્દુ ધર્મ પરંપરામાં એનું સ્થાન પવિત્ર છે. કમળના પાંદડાંઓ પર પાણીના ટીપાં અત્યંત અલિપ્તપણે રહે છે, પાંદડાં પર એની ભીનાશ વલગતિ નથી. આથી સંસારમાં અનાસક્ત રહેતા લોકો માટે ‘જળકમળવત્’ વિશેષણ વપરાય છે.

.....વધુ વાંચો