રાજેશ મહેતા મારો ભાઈબંધ છે. એ લંબુ નાટકમાં કામ કરે છે, અને પાન ખાઈને જોક પર જોક મારે છે. જોક પણ એટલી બધી કરે કે એને આવતો જોઈને જ લોકો ખડ... ખડ.... ખડ.... કરવા માંડે છે. હવે થયું એવું કે સ્કૂલમાં રજા પડી. મમ્મીએ કહ્યું