રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકજોડું પર ગરબી
સ્વભાવ, રૂપ, વિચારો
કે સ્થિતિમાં સામ્ય, મેળ ન હોય એવી જોડીને ‘કજોડું’ કહે છે. લોકબોલીમાં આ સંજ્ઞા પરિણીત યુગલ માટે વપરાય છે પણ સાહિત્યમાં કોઈ પણ બે વિરોધાભાસી કે અસંતુલિત એકમ સાથે જોડાય તેના માટે ‘કજોડું’ સંજ્ઞા વપરાય છે. આવા એકમ કોઈ ખાતું અને એ ખાતાને સંભાળનાર અધિકારી પણ હોઈ શકે અને શાસનકર્તા અને શાસનકર્તાનો સહાયક પણ હોઈ શકે.