કાબર પર બાળવાર્તાઓ
બાળવાર્તા(5)
-
કાચબાની પીઠ
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. રાધનપુર નામે એક નાનું રાજ્ય હતું. તેની પાસે એક નાનું જંગલ હતું. જંગલમાં કચુ નામે કાચબો રહે. આ કચુને એક કાબર સાથે દોસ્તી હતી. એ કાબરનું નામ કવલી હતું. આપણે જે જમાનાની વાત કરીએ છીએ તે જમાનામાં
-
હાથીભાઈની યુક્તિ
એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ-રોજ એક-એક પશુ સિંહનો ખોરાક બનીને તેની પાસે જતું હતું. તેમાં એક વખત સસલાનો વારો આવેલો અને તેણે ચતુરાઈ કરીને સિંહને કૂવામાં નાખી દીધેલો. અને ત્યારે જંગલમાં સૌને હાશ થઈ ગયેલી. તમને ખબર છે ને આ ચતુર સસલાની
-
કામચોર કાગડો
કાબર અને કાગડાએ ભાગીદારીમાં ખેતર ખેડવાનું નક્કી કર્યું. બંનેએ ખેતરમાં સરખું કામ કરવાનું અને જે ઊપજ આવે તે સરખા ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું. કાબર ભોળી. કાગડો લુચ્ચો અને આળસુ. પ્રથમ તો જમીન ખેડવાની વાત આવી. કાબર