રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજંગલ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(14)
-
દોડતું ઝાડ
રતન એકદમ જંગલમાં આવી પડ્યો. તે જંગલમાં કેવી રીતે આવ્યો તેની કંઈ જ ખબર તેને નથી. તે શું કામ આવ્યો? તેની જાણ પણ તેને નથી. તે એટલું જ જાણતો હતો કે તે એકાએક જંગલમા આવી પડ્યો છે અને વધુ ને વધુ ગૂંચવાતો જાય છે. તે નીકળવાનો પ્રયત્ન કરે છતાં નીકળી શકતો
-
ગધેડામાંથી માણસ...!
(૧) એક હતું ગામ. એ ગામનું નામ વેજલપુર. વેજલપુરમાં એક મૌલવી રહે. એ મૌલવીને વિચાર થયો : આપણા ગામમાં બાળકોને ભણવા માટે કાંઈ સગવડ નથી. જો બાળકને ભણવાની સગવડ કરી આપીએ તો સારું. તો પછી હવે એને માટે શું કરવું? વિચાર કરતાં કરતાં મૌલવીને
-
કાગડા અંકલ મમરાવાળા
એક કાગડો એક દુકાન પાસે રોજ આવે. દુકાનની બહાર મમરા વેરાયા હોય તે વીણી વીણીને ખાય. એ તો રોજ આવે ને મમરા ખાય. એક દિવસ આવતાં મોડું થયું. રસ્તો વાળનારે રસ્તો બરાબર વાળી નાખ્યો હતો. કાગડાએ આમતેમ બધે શોધ કરી પણ એકે મમરો ન મળ્યો. એટલામાં દુકાન
-
જાદુ
જગતપુરના જંગલમાં જાંબુડીનું એક ઝાડ હતું. એ ઝાડમાં જલારામ નામે એક સફેદ પોપટ રહેતો હતો અને જમાલ નામે એક સફેદ કાગડો રહેતો હતો. જલારામ અને જમાલની સફેદ દૂધ જેવી જોડી જામતી હતી. જુવારના સફેદ દાણા ખાઈને જમાલ અને જલારામ જલસા કરતા હતા. એક
-
ગોળાભાઈના હાથ-પગ
ગોળાભાઈને હાથ-પગ કશું જ નહીં. બિચારા જ્યાં બેસાડો ત્યાં બેસી રહે. પોતાના પેટમાં ઠંડું પાણી સંઘરી રાખે. તરસ્યાને પ્રેમથી પાણી પાય. એમનામાં કોઈ જાતનો ભેદભાવ નહીં. ક્યારેય કોઈને ના ન કહે. બેઠા બેઠા સહુની તરસ છિપાવે. પાણી પીને કોઈ ‘હાશ’ એમ કહે ત્યારે
-
બકરીનું બચ્ચું અને વરુ
એક બકરીનું બચ્ચું ઝરણાનું પાણી પીતું હતું. ઝરણું ઊંચા ટેકરા પરથી નીચે વહેતું હતું. ઝરણાની ટોચે ઊભેલા વરુએ બકરીના બચ્ચાને જોઈ લીધું. તે ગુપચુપ બચ્ચાની પાસે આવ્યું અને મોટેથી બોલ્યું, ‘અરે દુષ્ટ! હું પાણી પીતો હતો તે તેં ગંદું કેમ કર્યું?’ બચ્ચાએ
-
હેમલતા
હેમલતા એક હતા રાજા. એને સૌ વાતે સુખ હતું; પણ એક વાતની ખામી હતી. એને કૈં સંતાન ન હતું. એણે ભગવાનની ભારે ભક્તિ કરી. ભગવાન એના પર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે : ‘તારે ઘેર દીકરી આવશે.’ રાજા રાજી થઈ ઘેર આવ્યો. વખત જતાં
-
સિંહનો મોબાઇલ
એક વખત જંગલનો રાજા સિંહ ફરતો-ફરતો જંગલખાતાએ બાંધેલી રાવટીઓ પાસે જઈ ચઢ્યો. નાના-નાના તંબુઓમાં માણસો કામ કરી રહ્યા હતા. એવામાં સિહંને મોટું બગાસું આવ્યું. આ અવાજ સાંભળી માણસો ભયથી થરથર કાંપી ઊઠ્યા. કેટલાક તંબુમાં આમતેમ ગોળ-ગોળ ચકરડી ફરવા લાગ્યા. કેટલાક
-
બિલ્લી વાઘતણી માસી
મિત્રો તમે આવું ગીત સાંભળ્યું છે કે બિલ્લી વાઘતણી માસી જોઈને ઉંદર જાય નાસી. જાણો છો બિલાડીને વાઘની માસી કેમ કહેવામાં આવે છે તે? આ ગીત પાછળ એક સરસ મજાની વાર્તા છે તે તમને જણાવું છું. ઘણાં વર્ષો પહેલાંની વાત છે. તે વખતે જંગલમાં રાજા
-
ચંગુ-મંગુ
અલ્લાને બનાયા જોડા : એક અંધા ઓર દુસરા બહેરા. અંધાનું નામ ચંગુ અથવા સુરદાસ અને બહેરાનું નામ મંગુ અથવા કહાનદાસ. બેઉની જુગલજોડી હતી. બેઉ સાથે જ ભીખ માગતા, સાથે ફરતા અને સાથે બેસતા-ઊઠતા. એકની ખોડ બીજાથી ઢંકાતી અને બીજાની ખોડ પહેલાથી પુરાતી.
-
દરેક મુશ્કેલીનો ઉપાય છે
બીજે દિવસે નિશાળનો સમય થયાં સહુ પ્રાણીઓ આવી પહોંચ્યાં અને કપિરાજે શીખવવાનું શરૂ કર્યું : “જંગલમાં રહેનાર દરેક પ્રાણીએ પોતાનો ખોરાક જાતે શોધવાનો હોય છે. ખોરાકની શોધમાં નીકળનાર આવાં પ્રાણીઓ, ક્યારેક મોટાં હિંસક પ્રાણીઓનો શિકાર થઈ પડતાં હોય છે. એટલે
-
હાથીભાઈ શહેર ચાલ્યા!
નાનકડા હાથીભાઈ એક દિવસ મમ્મીને કહેવા લાગ્યા- 'આ જંગલમાં રહી-રહીને હવે કંટાળો આવે છે! સસલો,વાનર ને રીંછ...એનાં એ જ મિત્રો! કેરી,કેળા ને જામફળ...એનું એ જ, ખાવાનું! નદી,તળાવ ને મેદાન..અહીં ને અહીં જ, ફરવાનું! આ બધું હવે ગમતું નથી! આ જંગલ છોડીને