બાપાએ પિંગુનો કાન પકડ્યો. પિંગુથી મનમાં જ બોલી જવાયું : ‘આ શરૂ થઈ ગઈ રજાઓ.’ બાપા કહે : ‘પેલો ટિંગુ કામે લાગ્યો. કેવો છાપામાં સમાચાર ભેગા કરવા લાગ્યો છે. રજામાં તારે કંઈ કરવાનું નથી? ભટકીને જ