રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક જૈન સાધુ ગામેગામ ફરતા અને અવળે રસ્તે ચડેલાને સુધારતા. એક વખત એ વહોરવા નીકળ્યા હતા. એમને એક માણસે વિનંતિ કરી કે “મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.” એમણે એ માણસ વિશે ઘણું સાંભળ્યું હતું. એ દારૂ પીતો હતો, જુગાર રમતો હતો અને ચોરી