Famous Gujarati Ghazals on Irshabhaav | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઈર્ષાભાવ પર ગઝલો

અદેખાઈ, અન્યની પ્રગતિ

સહી ન શકવાની વૃત્તિ. મીઠી ઈર્ષા એટલે અદેખાઈનું બીજું અંતિમ જેમાં વ્યક્તિ અન્ય કરતાં બહેતર કામ ન કરી શકતાં કૃત્રિમ ઈર્ષા દ્વારા પ્રશંસા દાખવવી. એ જ પ્રમાણે સાહિત્યમાં ઈર્ષા જેવા નકારાત્મક ભાવનો પ્રસંશા માટે પણ ઉપયોગ થતો હોય છે, જેમકે ‘એના ગાલની લાલીમા ફૂલોને ઈર્ષા થઈ આવે એવી હતી...’

.....વધુ વાંચો