રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહાથી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(11)
-
ઘુવડ, કાગડો અને કોયલ
લીમડાના ઝાડની એક નીચી ડાળી ઉપર એક ઘુવડ આરામથી બેઠું હતું. એટલામાં કયાંકથી એક છોકરો આવ્યો. એણે નજીકમાં કાદવ હતો એમાં જોરથી એક પથ્થર માર્યો. જમીન ભીની હતી. આજુબાજુ પાણી પણ હતું. કાદવવાળું પાણી ઊડ્યું. ઝાડની
-
હાથીનું નાક
બહુ જૂના જમાનાની વાત છે. એ વાત મને મારા દાદાએ કરેલી. મારા દાદાને તેમના દાદાએ કરેલી. એવી જૂની વાત છે. એ વાત જે વખતે બની તે વખતે આ ધરતી ઉપર બધાં જાનવર સંપીને રહેતાં. એકેએક જાનવર : વાઘ, સિંહ, હાથી, વરુ, સાપ, શિયાળ બધાંયે કૂણું કૂણું ઘાસ ખાતાં
-
હાથી જેવડો ઉંદર
ટાબરો કરીને એક ઉંદર હતો. એણે એક વાર હાથી જોયો. એને થયું કે હું આવડો હાથી જેવડો હોઉં તો કેવું સારું! એણે કૌરવ કાગડાને વાત કરી. કૌરવ દેશવિદેશ ફરેલો. એ બધું જાણે. એણે કહ્યું : ‘તું પેલા ફતા વૈદ પાસે જા!’ ટાબરો ફતા વૈદને ઘેર ગયો. કહે : ‘વૈદરાજ,
-
વપુજી વાંદરો અને હીપુજી હાથી
વપુજી વાંદરો અને હીપુજી હાથી. બન્નેને ભાઈબંધી. બન્ને જંગલમાં રહે. હીપુજી રહે ઝાડ નીચે અને વપુજી રહે ઝાડ ઉપર. હીપુજી ગીત શરૂ કરે, તો વપુજી એને પૂરું કરે અને વપુજ ગીત શરૂ કરે તો હીપુજી એને પૂરું કરે. તો કોઈ વાર બન્ને સાથે-સાથે ગાય. વપુજી ઠેકડા મારી
-
ગલબો અક્કલનું ઘર બતાવે છે
એક વાર જંગલનાં જાનવરોની સભા મળી હતી. સભામાં હાથી, ઘોડો ને ગધેડો, વાઘ, વરુ ને વાંદરો, શિયાળ, સસલું ને સાબર, સિંહ ગેંડો ને હરણ વગેરે બધાં જાનવરો હાજર હતાં. સભામાં સવાલ થયો કે અક્કલનું ઘર ક્યાં? કોઈએ કહ્યું : ‘પગ!’ તો કોઈએ કહ્યું : ‘કાન!’
-
છોગાળા, હવે છોડો!
વાડની ઓથે એક બખોલ. એમાં રહે સસલાભાઈ ને સસલીબાઈ. એમને બચ્ચાં બે. નાનાં ને રૂપાળાં. ધોળાં તો જાણે રૂના પોલ. દી ઊગે ને સસલો-સસલી નીકળી પડે ચારો ચરવા. બચ્ચાંને રાખે બખોલમાં. નીકળતી વખતે બચ્ચાંને કહે, “આઘાંપાછાં થસો નહી, બખોલ બહાર નીકળશો નહીં.” પણ
-
જેવા સાથે તેવા
એક હતો સસલો, રૂપાળો, નાનકડો અને નાજુક. નામ એનું સુંદર સસલો. જેવું નામ તેવો જ એ સ્વભાવનો પણ સુંદર હતો. સ્વભાવે સરળ. કોઈ સાથે ખટપટ નહીં, કૂણું કૂણું ઘાસ ખાય. ઝરણાનું પાણી પીએ. નાચેકૂદે ને મજા કરે. ખુશ થાય ત્યારે વળી ગાય પણ ખરો. એક દિવસ એને સરસ મજાનાં
-
તનીનાં રમકડાં
એક વાર નાનકડા તનીને લઈને તેનાં મમ્મી-પપ્પા મેળામાં ગયાં હતાં. મેળામાં તની તો ચકડોળમાં બેઠો, વળી બંદૂક વડે તાકીને ફુગ્ગાઓ ફોડ્યા ને સરસ-મીઠો શેરડીનો રસ પણ પીધો. તનીભાઈને ન કોઈ ભાઈ કે ન કોઈ બહેન! મમ્મી-પપ્પાને એ બહુ લાડકો! તની જે માંગે તે બધું અપાવે.
-
હાથીભાઈ શહેર ચાલ્યા!
નાનકડા હાથીભાઈ એક દિવસ મમ્મીને કહેવા લાગ્યા- 'આ જંગલમાં રહી-રહીને હવે કંટાળો આવે છે! સસલો,વાનર ને રીંછ...એનાં એ જ મિત્રો! કેરી,કેળા ને જામફળ...એનું એ જ, ખાવાનું! નદી,તળાવ ને મેદાન..અહીં ને અહીં જ, ફરવાનું! આ બધું હવે ગમતું નથી! આ જંગલ છોડીને