જે અપમાનબોધ કે અણગમતું ઘટવાથી પ્રતિક્રિયા રૂપે સર્જાય છે. વધુ માહિતી માટે જુઓ ‘ક્રોધ’ શબ્દ.
માખણલાલને કોઈએ કદી ગુસ્સે થતા જોયા નહોતા. એક વાર એમના એક દોસ્તારે કહ્યું : ‘માખળલાલ, તમે સાવ મોળા તે મોળા. તમારામાં તીખાશ જરાય ન મળે.’ માખણલાલ કહે : ‘તીખા મરચા જેવા થવું તેના કરતાં માખણ જેવા મોળા થવું સારું. અને માખણ
એક હતો છોકરો. પ્રિયમ એનું નામ. એક દિવસ એ ગુસ્સે થઈ ગયો. ધૂંઆંપૂંઆં થઈ ગયો. ઘર છોડીને નીકળી પડ્યો. રસ્તામાં પથરો આવ્યો. એને લાત મારીને ઉડાડી દીધો. શેરીનું કુરકુરિયું પૂંછડી પટપટાવતું આવ્યું. પ્રિયમે