Famous Gujarati Ghazals on Gokul | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગોકુળ પર ગઝલો

ગોકુળ ભારત દેશના ઉત્તર

પ્રદેશ રાજ્યના મથુરા જિલ્લામાં સ્થિત એક નગર છે. આ નગર મથુરાથી ૧૫ કિ.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે. હિંદુ પૌરાણિક માન્યતાનુસાર વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનું બાળપણ અહીં વીત્યું હતું. આથી કૃષ્ણપ્રીતિના કાવ્યો અને ગીતોમાં, લોકગીતો અને ગરબાઓમાં ગોકુળનું દૃઢ સ્થાન છે.

.....વધુ વાંચો