Famous Gujarati Geet on Ghunghat | RekhtaGujarati

ઘૂંઘટ પર ગીત

ઘૂમટો. સ્ત્રીના પહેરવેશમાં

ઉપવસ્ત્રનો હિસ્સો જેનાથી મોં ઢાંકી શકાય. કનૈયાલાલ મુનશીએ ઘૂંઘટને કારણે થતી ગેરસમજની ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામે સુંદર ટૂંકી હાસ્યવાર્તા લખી છે. આપણી સંસ્કૃતિમાં ઘૂંઘટ લાજ કાઢવા માટે હોય છે. આથી ઘૂંઘટ દ્વારા આપોઆપ સન્માન અપાય છે અથવા અપમાન સૂચવી શકાય છે. આ સિવાય સ્ત્રીઓ માટે તેમના મુખભાવ, આંસુ અને અન્ય લાગણીઓ સંતાડવાની જાણ્યે-અજાણ્યે સગવડ થઈ જાય છે.

.....વધુ વાંચો