રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘેટું પર બાળવાર્તાઓ
બકરી જેવું કદ ધરાવતું
ચોપગું પ્રાણી. એના શરીર પર ઊગતી રૂંવાટીને ‘ઉન’ કહેવાય છે જે ઠંડી સામે રક્ષણ કરતાં વસ્ત્ર, શાલ ઇત્યાદિ બનાવવા વપરાય છે. ઘેટાંઓની તર્કશક્તિ નબળી કે નહિવત્ હોય છે. તેમની ગતિવિધિઓ અન્ય ઘેટાંને અનુસરવાની હોય છે. માટે જો એક ઘેટું ખાડામાં પડે તો એની પાછળ અન્ય ઘેટાંઓ પણ પડી જતા હોય છે. આથી આંધળું અનુકરણ કરનારને ઉપાલંભમાં ‘ઘેટાં’ કહેવાય છે.