રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘર પર બાળવાર્તાઓ
બાળવાર્તા(9)
-
અફલાતૂન ઘર
ઘણાં સમય પહેલાંની વાત છે. એક કરોળિયો હતો. એને બિચારાને ઘર ન મળે. ઘર નહીં એટલે શિયાળાની કડકડતી ટાઢમાં ઠૂંઠવાય. ઉનાળાના બળબળતાં તાપમાં શેકાય ને ચોમાસાના ધોધમાર વરસાદમાં પલળીને પોચો-પોચો થઈ જાય. એ જ્યારે બીજા લોકોને ઘરમાં બેસીને હસતાં-રમતાં જુએ
-
પેટમાં બોરડી
ઉરુ આમ તો ઊંઘનારી જબરી. રાત્રે આઠ વાગ્યે સૂઈ જાય ને સવારે સાત વાગે ઊઠે. આખી રાત ઊંઘે પણ એકધારું. અર્ધી રાતે કોઈ વખત કોઈ પણ કારણે જાગી હોય એવું બન્યું જ નથી. સાત વાગ્યા પહેલાં એ હજી કોઈ વખત ઊઠીયે નથી. પણ આજે ઉરુ વહેલી જાગી ગઈ. હજી તો સવારનું અજવાળું
-
ચોથો વાંદરો
એક વાર શહેરથી દૂર વૃક્ષોની નીચે વાંદરાઓની ખાસ સભા ભરાઈ. એ સભામાં મહાત્મા ગાંધીજીના પેલા ત્રણ વહાલા વાંદરાઓ પણ હાજર રહ્યા હતા. તેમની સામે ફરિયાદ હતી કે તેઓ બાપુજીની શિખામણોને તદ્દન ભૂલી ગયા છે. એ રીતે તેઓએ વાનરજાતિને બદનામ કરી છે. ત્રણે વાંદરાઓ
-
ઈશ્વરનું ઘર
શાળાએથી ઘેર આવતાં જ સત્યમ પાપાને શોધવા લાગ્યો. “મમ્મી, પપ્પા ક્યાં છે?” “અભ્યાસખંડમાં જો.” “પાપા, આવું?” બારણામાંથી સત્યમે પૂછ્યું. “હા, સત્યમ આવ, આવ!” સત્યમ્ પાપાની બાજુમાં સોફામાં બેસી ગયો. દફ્તરમાંથી ચોપડી કાઢી,
-
પિન્કીબહેનનું સપનું
નાનાં પિન્કીબહેનને એક કુટેવ. તે કાયમ સવારે રડતાં રડતાં જ ઊઠે. વળી તેમના ઘરની સામે એક જૂનું તૂટેલું ઘર. રોજ સવારે પિન્કીબહેન ઊઠીને ઓટલે આવે એટલે પેલું પડેલું ઘર જ દેખાય. રોજ આ જ જોવું પડે તે તેમને ના ગમે. મમ્મીને કહે : ‘મમ્મી, ચાલને આપણે બીજે ઠેકાણે
-
એક હતા અખરોટભાઈ
એક હતા અખરોટભાઈ. જાડા અને મજબૂત. સૂકા મેવાની એક દુકાનમાં અન્ય જાતભાઈઓ સાથે એક બરણીમાં બંધ હતા. એક દિવસ ભરતભાઈ નામનો એક ગ્રાહક આવ્યો. તેણે અખરોટ ખરીદ્યાં. અન્ય અખરોટની સાથે આપણા અખરોટભાઈ પણ કોથળીમાં આવી ગયા. અખરોટોની કોથળી લઈને ભરતલાલ પોતાને
-
ઊંદર-બિલ્લીની રમત!
ચુંચું અને મુંચું નામના બે ઊંદર હતા. તે કાનજી પટેલના મકાનમાં રહેતા હતા. કાનજી પટેલ ખેતીનું કામ કરતા હતા, એટલે તેમના ઘરમાં ઘઉં, બાજરી, જુવાર, ચણા, મગ એવાં જાતજાતનાં અનાજ આ બંને ઊંદરડાને સારી રીતે ખાવા મળતાં હતાં. ચુંચું અને મુંચું આમ તો ડાહ્યા