રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગાન પર છંદોબદ્ધ કાવ્ય
ગીત. ગીતો આપણા સાહિત્યનું
આદિમ અને પ્રથમ સ્વરૂપ છે. લોકસાહિત્યનું પ્રથમ ચરણ ગીતો છે. લોકજીવનમાં જન્મથી માંડીને મરણ સુધીના દરેક મહત્ત્વના અવસર માટે ગીતો છે. ગીતને કવિતાની જનેતા કહી શકાય.