Famous Gujarati Children Poem on Galudiyu | RekhtaGujarati

ગલૂડિયું પર બાળકાવ્ય

કૂતરાંના બચ્ચાને ‘ગલૂડિયું’

કહેવાય છે. પ્રાણીઓનનાં બચ્ચાં રમકડાં જેવાં, પરાણે વ્હાલાં લાગે એવાં હોય છે. તેથી સાહિત્યમાં બાળકોની વાત કે નિર્દોષતાની વાત હોય ત્યારે ગલૂડિયાંનો ઉલ્લેખ થતો હોય છે. ગલૂડિયાં પર બાળકાવ્યો પણ લખાય છે. જેમકે : કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં ચાર કાબરાં ને ચાર ભૂરિયાં રે હાલો ગલૂડાં રમાડવાં જી રે! માડીને પેટ પડી ચસ! ચસ! ધાવે વેલે ચોંટ્યાં જેમ તુરિયાં રે હાલો ગલૂડાં રમાડવાં જી રે! (ઝવેરચંદ મેઘાણી

.....વધુ વાંચો