રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગલી પર સૉનેટ
શહેરમાં નાનો રસ્તો,
શેરી. ધીરુબેન પટેલની લઘુનવલ ‘આંધળી ગલી’ અવિવાહિત સ્ત્રીના મનોભાવનું આલેખન કરે છે. વૈધવ્ય વેઠતી સ્ત્રીના જીવનનું ચિત્ર રજૂ કરતી હિમાંશી શેલતની વાર્તા ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’નો ઉલ્લેખ અહીં પ્રસ્તુત રહેશે. ‘ગલી’ શબ્દ એના વાચ્યાર્થ ઉપરાંત છટકબારી કે ચોરરસ્તાના અર્થમાં પણ લઈ શકાય.