ગામ પર બાળવાર્તાઓ
નૈસર્ગિક વ્યવસ્થા અનુસાર
રહેતી વસ્તી. જ્યાં મુખ્ય સંચાલક પ્રવૃત્તિ ખેતી અને પશુપાલન હોય છે. વધુ માહિતી માટે જુઓ શબ્દ ‘ગ્રામચેતના’
બાળવાર્તા(10)
-
કરમની સજા
એક ગામમાં ખૂબ જ સારા માણસો રહેતા હતા. બધાની પાસે સુંદર મકાન હતાં. ગામમાં બાગબગીચા હતા. ગામમાં નિશાળ પણ હતી. લોકોનું જીવન બધી રીતે સુખી હતું. આ ગામમાં એક વૃદ્ધ જાદુગર અને તેનો ચેલો રહેતા હતા. વૃદ્ધ જાદુગર ખૂબ જ સારા
-
મીઠા લાડુનાં મોટાં સપનાં
કોઈ એક ગામમાં એક ડોસાજી અને એક ડોસીમા રહેતાં હતાં. એક દહાડો ડોસાજી કહે, “ડોસીમા, ડોસીમા! આજ તો લાડુ ખાવાનું મન થયું છે. લચપચતા ઘી ને કોલ્હાપુરી ગોળનો મીઠો મઘમઘતો લાડુ બનાવો.” એટલે ડોસીમાએ તો ભાલના
-
ડાઘિયાની પૂંછડી વાંકી
કૂતરાંનું ગામ. એમાં એકલા કૂતરાંઓ રહે. મોજમજા કરે. ગામમાં ધોળું ધોળું ને ગોળમટોળ ગલૂડિયું રહે. એનું નામ ડાઘિયો. ડાઘિયાને પોતાની વાંકી પૂંછડી ન ગમે. એને થાય : પૂંછડી સીધી રહેતી હોય તો કેવી સરસ લાગે. ડાઘિયો માને કહે :
-
તો પ્રભુ કરે સહાય!
દીપક એક ગામડાગામનો વિદ્યાર્થી હતો. તેનું પોતાનું ગામ તો સાવ નાનું હતું; માંડ સોએક ઘરનું ગામ પરંતુ તેના ગામથી ચારેક માઈલ છેટે એક મોટું ગામ હતું કસબાનું ગામ હતું – કુસુમપુર. કુસુમપુરમાં એક હાઈસ્કૂલ હતી. પોતાના ગામમાં
-
ગીત ગાતો કોથળો!
ચારે કોરે ડુંગર ડુંગર ને ડુંગર ને તેની વચમાં હતું નાનકડું ગામ. ગામમાં થોડાંક ઝૂંપડાં ને ગામ બહાર એક ઝરણું ખળખળ વહે. ઝરણે જઈને ગામલોકો નહાય-ધૂવે ને પીવાનું પાણી ભરે. એ ગામમાં એક ઝૂંપડામાં ગરીબ મા-દીકરી રહેતાં હતાં.
-
અક્કલ વિનાની નક્લ
એક હતાં બિલ્લીબેન. ધોળી પૂણી જેવું રૂપાળું મોઢું. લખોટી જેવી તગતગતી બે આંખો. રેશમ જેવું શરીર. બિલ્લીબેન રાતદિવસ લોકોના ઘરમાં ફરતાં, ખાતાં, પીતાં અને મઝા કરતાં. બધાં બિલ્લીબેનને ઘરના માણસની જેમ રાખે. નાનાં બાળકો તો
-
સસ્સારાણાની મો...ટી છીંક
કોઈ એક દેશમાં– કોઈ એક સસ્સારાણા રહેતા હતા. એ તબિયતના જરા નાજુક હતા. વાતવાતમાં એમને શરદી લાગી જાય. એને શરદી થાય એટલે છીંકો ખાવા માંડે. એવી છીંકો ખાય કે પછી અટકે નહિ. એક વાર એવું બન્યું કે એમના ભાણેજનાં
-
ઝમકુમા
નાનું એક ગામ. ગામમાં થોડાંક ઘર. આમ તો ગામલોકો શાંતિથી રહેતા. પણ કોઈને ઘેર પ્રસંગ હોય ત્યારે બધાંને બહુ ચિતાં રહેતી. બેત્રણ વાર એવું થયેલું કે જ્યારે પ્રસંગ હોય ત્યારે ગમે ત્યાંથી ધાડપાડુઓ આવે ને માલમત્તા લૂંટીને જતા રહે.