રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
ફાગણ ફુગ્ગાવાળો સવારમાં ફતેહપુરથી ફોફળપુર ફુગ્ગા વેચવા માટે નીકળ્યો. તેણે કેટલાક ફુગ્ગાઓ ફુલાવીને એક લાકડી ઉપર દોરા વડે ટીંગાડ્યા હતા. ફુગ્ગા લ્યો ભાઈ ફુગ્ગા લ્યો, રંગબેરંગી ફુગ્ગા લ્યો, નાના-મોટા ફુગ્ગા લ્યો, સુંદર સસ્તા ફુગ્ગા લ્યો, ફૂલડાં