Famous Gujarati Sonnet on France | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફ્રાન્સ પર સૉનેટ

ફ્રાન્સ એ પશ્ચિમ યુરોપમાં

આવેલો દેશ છે, જેનું સત્તાવાર નામ ફ્રેન્ચ પ્રજાસત્તાક છે. તેની રાજધાની પેરિસમાં છે. વીસમી સદીની શરૂઆત સુધીમાં, કળાકીય જાગરૂકતાને કારણે પેરિસ અત્યંત આધુનિક બની ગયું બોહેમિયન (સામાજિક પરંપરાગત માળખામાં ન માનતા અને કળા સમર્પિત) જીવનશૈલીમાં માનતા વિશ્વભરના ઉફરા વ્યક્તિત્વના કલાકારો અને લેખકો માટે પેરિસ ચુંબક સમાન હતું અને હજી છે.

.....વધુ વાંચો