રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએકરાર પર અછાંદસ
સ્વીકાર. કબૂલાત. ‘એકરાર’
મૂળ ઉર્દૂ શબ્દ છે જે હિન્દી ભાષામાં સહજતાથી વપરાય છે. ગુજરાતી કથાકૃતિઓમાં પ્રણય, પ્રસ્તાવ કે દોષ સ્વીકારના ભાવને વધુ નાટ્યાત્મક રીતે રજૂ કરવા ‘એકરાર’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘એકરાર’ શબ્દ માટે ગુજરાતી ભાષામાં પર્યાપ્ત વિકલ્પો હોવાથી મોટા ભાગે એનો ઉપયોગ કૃતક લાગે છે.