એકાંત પર અછાંદસ
પોતાની જાત સાથે હોવું.
બાહ્ય પરિબળોની, અન્યોની ખલેલ ન હોવી. એકલતા અને એકાંત સમાન ભાસતા સાવ જુદા શબ્દો છે. એકાંત વ્યક્તિની ઇચ્છા કે આવશ્યકતા હોય છે. જ્યારે એકલતા વ્યક્તિએ સહેવી પડતી હોય છે. કોઈ એકલતા ઇચ્છતું નથી. એકાંત એટલે કોઈ પણ અન્યની હાજરી ન હોય એવી સ્થિતિ. ધ્યાન અને કળા સર્જન માટે એકાંત આવશ્યક ગણાયું છે.