રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
જાપાન દેશની આ વાત છે. દરિયાકિનારે એક નાનો ડુંગર હતો. ડુંગર પર ખેડૂતોનું એક ગામ હતું. દરિયાની બીજી બાજુ તળેટીમાં એમનાં ખેતર હતાં. સવારે વહેલા ઊઠી લોકો ડુંગર ઊતરી ખેતરનાં કામે મંડી જતા. ને સાંજ પડ્યે પાછા ઘેર આવતા. નાનાંમોટાં સૌ કામ પર જાય. માંદું