રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક હતી ચૂં ચૂં. તે એના ગામમાં ‘મિસ વિલેજ’ બની હતી. ચોપાસ એની નામના ફેલાઈ ગઈ હતી. બાજુના ગામમાં એક વરણાગિયો ઉંદર રહેતો હતો. તેણે મિસ વિલેજની કીર્તિ સાંભળી હતી. તે તો ગયો મિસ વિલેજના ગામમાં, ને ઘર શોધતો-શોધતો મિસ વિલેજની પાસે પહોંચી ગયો. તેણે
તેનામાં આવડત હતી, પણ નોકરી મળતી ન હતી. ખાવાપીવાનું મળતું નહિ અને પહેરવા-ઓઢવાનુંય મળતું નહિ. જિંદગી કેવી રીતે પસાર કરવી એ એક સવાલ હતો. વગર લેવેદેવે એને જેલમાં મોકલી દેવાયો. ગરીબોને કદાચ આમ જ જેલ થતી હશે! જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને