રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક નગર હતું. એમાં રાજાનું રાજ ચાલે. દરેકને રાજાનો હુકમ માનવો જ પડે. હુકમનો જે અનાદર કરે એને રાજા ફરમાવે તે શિક્ષા થાય. આ નગરમાં એક દરજી રહે. રાજાનાં કપડાં સીવવાનું કામ એનું, એટલે વારંવાર રાજમહેલમાં પણ જવાનું થયું. એ રાજાનો માનીતો દરજી એટલે બીજા લોકો