રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોદરિયાકિનારો પર અછાંદસ
દરિયાના કિનારા સાથે
અમુક વિગત વણાઈ ગઈ છે : પ્રણય, યુગલ, પ્રેમ, ચેષ્ટા, મિલન, નિરાંત, ઉદાસી, સ્મૃતિ, એકલતા, વિરહ અને તત્ત્વજ્ઞાન. જીવાતા જીવનમાં અને સાહિત્યિક પાત્રોને દરિયાકિનારે ઉક્ત ભાવસંદર્ભો મનસ્થિતિ અનુસાર જડી આવે છે માટે સાહિત્યમાં દરિયાકિનારો આવે એ વાતની ઓટ આવવાની નથી. વધુ માટે જુઓ : દરિયો