રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રાજા રણવીરસિંહ દરબાર ભરીને બેઠા છે. ઉનાળાની ઋતુ છે. ગરમી પડે છે. વાતાવરણમાં સુસ્તી છે. ચર્ચાનો કોઈ ખાસ વિષય નથી એટલે વાતોમાં કંઈ રસ પડતો નથી. મજા આવતી નથી. એક કવિએ કવિતા રજૂ કરી. બીજાએ બે-ત્રણ મુદ્દા અધ્યાત્મ જ્ઞાન વિશે રજૂ કર્યા. પણ જાણે કશું જામતું
એક દિવસ સુંદરવનનો પ્રેસિડેન્ટ લવલી લાયન દરબાર ભરીને બેઠો હતો. બધાં પ્રાણીઓ તેની વાહ વાહ કરતાં હતાં અને ધમાલ-મસ્તી ચાલતી હતી. એવામાં અચાનક એક રીંછ આવી ચડયું. રીંછે તો લવલી લાયન તથા બધા દરબારીઓને નમસ્કાર કર્યા અને એક પગે ઊભું રહીને નાચવા લાગ્યું.