રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
સુંદરવન અને રંગપુરના રસ્તે આવેલું વડનું ઝાડ અનેક લોકો તથા પશુપંખીઓ માટે છાંયડાનો સહારો હતું. આ ઘટાદાર વડ બધાનો માનીતો હતો એટલે કોઈ તેને કદી ન કાપતું. શહેરમાં લાકડાંનો વેપાર કરતાં ધનજી શેઠની આ વડ પર ઘણા સમયથી નજર હતી, પણ ત્યાં સતત હાજર રહેતાં પ્રાણીઓ