રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચોર પર બાળવાર્તાઓ
બાળવાર્તા(6)
-
ચંદુ-નંદુનું ભૂત
બે ભાઈબંધ. એકનું નામ ચંદુ, બીજાનું નામ નંદુ. ચંદુ દૂબળો ને નંદુ જાડો. બેયને ફરવાનો ભારે શોખ. બંનેને એમનાં મા-બાપ કાયમ વઢે : ‘અલ્યા મૂરખાઓ! ગમે ત્યારે ગમે ત્યાં ન નીકળી પડો. કોઈક દિવસ નક્કી હેરાન થશો.’ પણ કોઈનુંય કહ્યું માને તો ચંદુ-નંદુ શેના? એ
-
મહાપુરુષ મલુકચંદ
અહીં એક મહાપુરુષની વાત આપીએ છીએ. એમનું નામ મલુકચંદ્ર! પણ બધા લોકો એમને મલુકચંદ કહે છે. તીખી-તમતમતી વાનીઓ ખાવાથી લોકોની જીભ ટૂંકી થઈ ગઈ, નહિ તો ચંદ્રનો ચંદ ન કરત! અને તે પણ આવા મહાપુરુષને માટે! મહાપુરુષ મલુકચંદ ક્યારે થયા, એ જાણી શકાયું
-
ચંબુપ્રસાદ
નામ ચંબુપ્રસાદ, ઉંમર વર્ષ ત્રણ. મણિરાય નામનો સત્તર વર્ષનો જુવાન. ચંબુપ્રસાદ ને મણિરાય જિગરજાન દોસ્તો. સવારે સાથે. બપોરે તો સાથે. સાંજે તો સાથે. રાતે પણ સાથે. મણિરાય સૂવે તો ચંબુપ્રસાદ પાસે ને પાસે. ઘડી એક છૂટા પડે નહિ. ચંબુપ્રસાદનો
-
પટેલનું ઘડિયાળ
બકોર પટેલ પાસે હાથે બાંધવાનું એક સરસ ઘડિયાળ હતું. ઘડિયાળ સોનાનું હતું. અને તેનો દેખાવ પણ મજાનો હતો. એટલે પટેલને તે બહુ ગમી ગયું હતું. પણ એક દિવસ એ ઘડિયાળ ગુમ થઈ ગયું! પટેલ સવારનું છાપું વાંચતા હતા. છાપું વાંચી આઘું મૂક્યું ને કેટલા વાગ્યા તે