એક વેપારી હતો. એનું મકાન બહુ મોટું અને પૈસોય પુષ્કળ. એટલે એને મકાનમાં ચોરી થવાનો ડર લાગે. એણે એક ચોકીદાર રાખવાનો વિચાર કર્યો. પણ ચોકીદારને મહિને બે હજાર આપવા પડે તે એને છાતીએ વાગ્યા. એક વરસના પચીસ હજાર અંદાજે થઈ જાય. ચોકીદાર રાખવાનો વિચાર