Famous Gujarati Children Poem on Chhuk Chhuk Gadi | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છુક છુક ગાડી પર બાળકાવ્ય

અગાઉના સમયમાં લાંબા

અંતરની ટ્રેન વરાળથી ચાલતી અને એ નીકળતી ત્યારે ‘છુક છુક...’ જેવો ધ્વનિ સંભળાતો. તેથી વરાળથી ચાલતી ટ્રેનને ‘છુક છુક ગાડી’ કહેતાં. આ ‘છુક છુક’ ધ્વનિમાં રહેલ રમતિયાળપણું બાળગીતો માટે સહજ થઈ પડે છે. આથી ‘છુક છુક ગાડી’ શબ્દો સાથે અનેક બાળગીતો લખાયા છે. વરાળ એન્જિનથી ચાલતી ટ્રેન હવે નહિવત્ છે, માટે આ શબ્દ હવે ભૂતકાલીન થતો જાય છે.

.....વધુ વાંચો

બાળકાવ્ય(1)