રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચરણ પર ગીત
પગ. પગલાં. તબક્કા. ચરણે
જવું એટલે કોઈના શરણે જવું અથવા કોઈના આશ્રિત બનવું. ચરણ પખાળવા કે ધોવા એટલે ભક્તિ કરવી. પ્રિયકાંત મણિયારના વિખ્યાત ગીત ‘આ નભ ઝૂક્યું તે કાનજીને’ની પંક્તિઓ : આ ચાલ્યાં ચરણ તે કાનજી પગલી પડે તે તે રાધા રે સહેજે યાદ આવી જાય. ‘ચરણ’ને વિશેષણ લગાડી ‘ચરણકમળ’ પણ કહેવાય છે. કવિતાના ચોથા ભાગને પણ ‘ચરણ’ કહે છે અને એક અર્થ ‘ઢોર માટે ચરવાના મેદાન’ માટે પણ છે.