રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
બકોર પટેલ ભુલકણા બહુ. ખાસ કરીને છત્રી તો ઘણીવાર ભૂલી જ જાય. ઘેરથી છત્રી લઈને નીકળે, પણ પાછા આવે ત્યારે પાસે હોય જ નહિ! કોઈ ઠેકાણે ભૂલીને જ આવે! કોઈને ઘેર ગયા હોય ત્યાં મૂકીને જ પાછા આવે! ટ્રેનમાં જાય ત્યારે છત્રી ટ્રેનમાં જ રહી જાય! ટૅક્સીમાં કે