રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને સાત છોડીઓ. બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડમાંડ પેટનું પૂરું થાય. એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણને કહ્યું આજ તો વડાં ખાવાનું મન થયું છે બ્રાહ્મણી
એક હતો બ્રાહ્મણ. તે બહુ ગરીબ. એક વાર તેની વહુએ કહ્યું : “હવે તો તમે કાંક કામધંધો કરો તો સારું, છોકરાં હવે તો કોઈકોઈ વાર ભૂખે મરે છે!” બ્રાહ્મણ કહે : “પણ કરું શું? મને કંઈ પણ આવડતું નથી. તું કાંઈક બતાવ તો ઠીક.” બ્રાહ્મણી ભણેલી ને ડાહી