રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબોરડી પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
પેટમાં બોરડી
ઉરુ આમ તો ઊંઘનારી જબરી. રાત્રે આઠ વાગ્યે સૂઈ જાય ને સવારે સાત વાગે ઊઠે. આખી રાત ઊંઘે પણ એકધારું. અર્ધી રાતે કોઈ વખત કોઈ પણ કારણે જાગી હોય એવું બન્યું જ નથી. સાત વાગ્યા પહેલાં એ હજી કોઈ વખત ઊઠીયે નથી. પણ આજે ઉરુ વહેલી જાગી ગઈ. હજી તો સવારનું અજવાળું
-
બીરવાની બોરડી
એક દિવસ બીરવાના માસી આવ્યાં. માસી બોર લાવ્યાં. બીરવાને બોર બહુ ભાવે. બીરવાએ ધરાઈને બોર ખાધાં. ઠળિયા ઘરની પાછળ આવેલા વાડામાં નાખ્યા. બીજે દિવસે સવારે બીરવા ઘરપછવાડે ગઈ તો નવાઈ પામી. વાડામાં એક બોરડી ઊગી હતી. એક જ રાતમાં તે એક હાથનો છોડ થઈ ગઈ.