રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક વાર અકબર બાદશાહ બીમાર પડ્યા. દરબારમાં હકીમ હતા તેમણે બાદશાહની માંદગી દૂર કરવાના ઇલાજ કરવા માંડ્યા. હકીમ રોજેરોજ નવા નવા ક્વાથ – ઉકાળા તૈયાર કરાવે. બાદશાહ માટે નારંગી, મોસંબી જેવા ફળોના ઢગલા કરાવે. બાદશાહ ફળનો રસ પીએ. ઔષધો લે, પણ તાવ એવો પેંધો
તેનામાં આવડત હતી, પણ નોકરી મળતી ન હતી. ખાવાપીવાનું મળતું નહિ અને પહેરવા-ઓઢવાનુંય મળતું નહિ. જિંદગી કેવી રીતે પસાર કરવી એ એક સવાલ હતો. વગર લેવેદેવે એને જેલમાં મોકલી દેવાયો. ગરીબોને કદાચ આમ જ જેલ થતી હશે! જેલમાંથી તેને છૂટવું ન હતું. છૂટીને