રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
આજથી હજારેક વર્ષ પહેલાં ઈરાનમાં એક રાજા થઈ ગયો. તે ઘણો ભલો, ઉદાર અને પોતાની પ્રજાનાં સુખદુઃખની કાળજી રાખનારો હતો. રાત પડે એટલે રાજા છૂપા વેશે ગામમાં ફરવા નીકળતો અને પોતાની પ્રજાનાં સુખદુઃખની માહિતી જાતે મેળવતો. એક રાતે રાજા ફરતો ફરતો એક પાઉં બનાવનાર