રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભાઈબંધ પર બાળવાર્તાઓ
બાળવાર્તા(4)
-
મારો ભેરુ કોણ?
ઉંદરનું એક બચ્ચું. નામ એનું ચમ્મૂ. હતું તો ખૂબ નાનું, પણ ભારે તોફાની. ઘરમાં મમ્મીનેય પજવે. મમ્મી ચમ્મૂથી કંટાળી જાય. કહે : ‘જા, બહાર રમ.’ ચમ્મૂ તો ઘરની બહાર નીકળ્યું. દૂર વડના છાંયે કેટલાય ભાઈબંધો રમતા હતા. ચમ્મૂ હરખભેર ત્યાં આવીને કહે
-
બાલુ, કાલુ અને લાલુ
એક ગામ હતું. એ ગામમાં ત્રણ ભૂલકાં હતાં. પાકા ભાઈબંધ. એ ત્રણમાં એક હતો બાલુ, એક હતો કાલુ અને એક હતો લાલુ. આમાં બાલુ બિચારો લંગડો હતો. થોડા દિવસ પહેલાં લંગડી રમતાં-રમતાં ખબર નહિ શું થયું, પણ પછી એ ચાલે લંગડાતો. સાથોસાથ તે તોતડો પણ હતો. બોલવા જાય