રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક હતો છોકરો. પ્રિયમ એનું નામ. એક દિવસ એ ગુસ્સે થઈ ગયો. ધૂંઆંપૂંઆં થઈ ગયો. ઘર છોડીને નીકળી પડ્યો. રસ્તામાં પથરો આવ્યો. એને લાત મારીને ઉડાડી દીધો. શેરીનું કુરકુરિયું પૂંછડી પટપટાવતું આવ્યું. પ્રિયમે એનેય લાત જમાવી દીધી. બિચારું કાંઉ કાઉં