રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક વાર સ્તુતિબહેનને તેમનાં મોટાં ફઈબા અકાફી વાર્તા કહેતાં’તા કે – એક હતો અભો, એક હતો કભો, એક હતો ખભો, એક હતો ગભો, એક હતો ઘભો, એક હતો ચભો. ‘છ.’ હં, તો આ છ દોસ્તારો હતા હોં કે! કોણ કોણ હતા? ‘એક હતો અભો, એક હતો કભો, એક હતો ખભો, એક